
અગત્યના સૂચનો વાંચી ફોર્મ ભરવું :-
આ યાત્રામાં સંઘની સાથેજ ચાલવાનું ફરજીયાત છે સાથે ન ચાલી શકે તેવા વડીલોએ ન જોડાવું.
યાત્રામાં ભાઈઓએ ભાઈઓ સાથે અને બહેનોએ બેહનો સાથેજ મર્યાદાથી ચાલવાનું ફરજીયાત છે.
સંઘમાં જોડાનાર નિર્વ્યસની હોવા ફરજીયાત છે. જો વ્યસન હોય તો તેનો ત્યાગ કરવાનો રહેશે.
ભાઈઓ - બહેનો માટે અલગ અલગ હોલમાં કે મંડપમાં સમૂહમાં કારપેટ પાથરી સુવાની વ્યવસ્થા છે.
આ પદયાત્રામાં જોડાવા ઇચ્છતા ભાઈઓ તથા બહેનો તા. 26-10-26 સુધીમાં નોંધણી ફોર્મ ભરવું ફરજીયાત છે.
યાત્રામાં આપ આપની અનુકૂળતા મુજબ રૃટમાંથી જોડાઈ શકશો.
આ ફોર્મ માત્ર યાત્રામાં ચાલનાર ભાઈઓ અને બહેનો એ જ ભરવા (સ્વયંસેવક કે અન્ય એ નહી).